શુભ મુહૂર્તો : ધનપૂજન-ધન્વંતરિ પૂજન માટે
- પ્રાત:કાળે : ૬.૪૫ ક.થી ૮.૧૧ કલાક
- બપોરે : ૯.૩૬ કલાકથી ૧૧.૦૨ કલાક
- ૧૩.૪૮ કલાકથી ૧૫.૧૫ કલાક
- સંધ્યા સમયે : ૧૬.૪૪ કલાકથી ૧૮.૦૭ સુધી
- ૧૮.૦૮ કલાકથી ૧૯.૪૫ સુધી
- આમાં સવારે ૭.૩૦ કલાકથી ૮ ઉત્તમ.
- બપોરે ૧૪ કલાકથી ૧૫ સુધી ઉત્તમ.
- સાંજે ૧૮.૩૦ કલાકથી ૧૯.૩૦ ઉત્તમ છે.
આ દિવસે અનેક શુદ્ધ શુભ પવિત્ર લક્ષ્મી માટેની શુકનવંતી વસ્તુઓ કાળી હળદર, જમણો શંખ-લઘુ નાળિયેર, સ્ફટિક અથવા ધાતુ અથવા રૌપ્ય-તામ્રનું શ્રીયંત્ર વગેરેની પૂજા ઘણી ફળદાયી બને છે જેથી વર્ષ આખું જીવન વધુ સુખદ્ બને છે.

0 Komentar